Quotes by Bhavesh K in Bitesapp read free

Bhavesh K

Bhavesh K

@bhaveshk7380


જોતા હતા અમે તમને,શોખ ખાતર, પણ શોખ પ્રેમ બની જાશે અમને ખબર નહોતી,વિતાવી સે જિંદગી તમને જોયા વિના, ઘણી બધી પસી એક સણ પણ જાશે નહીં એ અમને ખબર નોહતી,ખબર નહોતી,

Read More