Quotes by Bhavesh Ahir in Bitesapp read free

Bhavesh Ahir

Bhavesh Ahir

@bhaveshahir233704


અમે ભક્ત પણ એના છીએ સાહેબ જેનો જગત માં કોઈ ગુરુ નથી
कृष्णं वन्दे जगद्गुरुम्।।
ગુરુ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું...

Read More

કેટલાક ચાલ્યા ગયા, નજર પડતી નથી,

કેટલાક ચાલ્યા જશે, ખબર પણ પડતી નથી,

તારા હુનાર નું અભિમાન ના કાર ઓ માનવ,

અહીં સિકંદર જેવાની તો કબર પણ મળતી નથી.

Read More

ઘડિયાળ ને એમ છે
કે દુનિયા હું ચલાવું છું

પણ એને કદાચ ખબર નઈ હોય
કે દુનિયા સેલ નાખીને તેને ચલાવે છે.

આપણું પણ કંઈક આવુજ છે.

Read More

हसरत से कहती तरसती हुई मेरी निगाहें ।।।

के देखे हुए आपको

ज़माना बीत गया ।।।

જીવન માં કોક દી એવીય પલ મળે......

હોઠો ને તરસ હોઈ,
અને આંખો ને જલ મળે......