Quotes by Bhavesh in Bitesapp read free

Bhavesh

Bhavesh

@bhavesh2823


ચાલને હવે કશે દૂર જઇયે, લાગણીની સાથે મદમસ્ત બનીયે.
દુનિયાદારીની જફા માંથી નીકળીને,
એકમેકના સાથના સમયને જીવીયે.

Read More

નથી સમજાતું મુજને, કઈ રીતે લાગણીને વ્યક્ત કરું?.
છે અઢળક પ્રેમ તુજ થી, ક્યાં શબ્દોના સથવારે તને કહું?
નથી દૂર એ દિવસ, જયારે તારી સમીપે હું રહું........

Read More