Quotes by Bhavana Prajapati in Bitesapp read free

Bhavana Prajapati

Bhavana Prajapati

@bhavanaprajapati6342


જે વાત દિલમાં છે તેને કહેવાની હિંમત રાખો. અને જે વાત સામેવાળા ના દિલમાં છે, તેને સમજવાની સમજ રાખો.
#હિંમત

Read More

આપડે કરી રહેલા કોઈ પણ કાર્ય માં સાવધાની રાખવાની જરૂર છે. કેમ કે આપડા કાર્ય નું નિરીક્ષણ કોઈ મનુષ્ય નહિ, સ્વયં ઈશ્વર કરી રહ્યા છે.
સ્વયં વિચાર કરો !....
#સાવધાની

Read More

આજ ના સમયમાં બની રહેલી ઘટનાઓ પર ટિપ્પણી ધણી થાય છે, કટાક્ષ પણ ઘણો થાય છે.
પણ શું તેના મૂળમાં થઇ રહેલી બેદરકારી ના ભાગીદાર આપડે નથી ? આ સભ્ય સમાજ નથી ?
#બેદરકાર

Read More