Quotes by Bhautik in Bitesapp read free

Bhautik

Bhautik

@bhautikpatel793gmail.com9523


*♥ જીદંગી તો બસ ૨✌ જ શબ્દો થી ખુબસુરત લાગે,*

*મારું í lσvє❤чσu😘કહેવું,*

*ને તારું í lσvє❤чσu tσ કહેવું♥*

"મારી સાંજ એટલે...

તારી રુહમાં મારી રુહને પરોવી તારા એહસાસથી મારા દિલના કરેલાં સ્પર્શને મારી બંધ આંખોમાં પણ માણવો.

Read More

🌹🌻🏩❤️️💓😍❤️️💓😍🌹🥀
कितनी महोब्बत है उनसे,
शायद वो समज ना सके..
या हमि से समजाया न गया,
उन्होंने करीब आने की कोशिश ना की…
और हमसे दूर जाया न गया….
🌹🌻🏩❤️️💓😍❤️️💓😍🌹🥀

Read More

દીલમાં સાથિયા દોરી શરૂઆત કરી છે
મહુરતમાં જ મેં તને યાદ કરી છે...!

ખુદ ઇશ્વરે પુછયુ, બહુ ગમે છે તને ?
અનહદ તુ ગમે છે, મે કબુલાત કરી છે.....!!

Read More

....

આજ નું સત્ય