Quotes by Bhatt ramesh in Bitesapp read free

Bhatt ramesh

Bhatt ramesh

@bhattramesh7256
(21)

સમય પણ કેવો રમતીયાળ છે ,
બાળક હોય ત્યારે રમવુ ગમે છે પણ ભણતર નો ભાર હોય,
યુવાન હોય ત્યારે દુનીયા માંળવી ગમે પણ જવાબદારી નો ભાર છે,
અને ગઢપણમાં જીભ નો સ્વાદ હોય ત્યારે બીમારીનો ભાર હોય છે

-Bhatt ramesh

Read More

"બે વૃક્ષ મીત્રો નો સવાંદ"
૧) કેમ ભાઈ! શુ વિચારે છે?
૨) કઈજ નહી ભાઈ ,21મી માચૅ ની રાહ જોવ છુ
૧) કેમ? શું છે 21મી માચૅ એ
૨) આ એકજ દિવસ એવો છે જેમા લોક આપણને યાદ કરશે

-Bhatt ramesh

Read More

Bhatt ramesh લિખિત વાર્તા "લાઈફ ઓફ ટેબલેટ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19890484/life-of-tablet

વાસ્તવિકતા:-
બાણપણ રમવા માં ગ્યુ
યુવાની મોજ-મજા માં
અન ગઢપણ આશકિત મા
બોલો મે શુ કયૅુ...

જીમમાં જાય ને સીક્સ પેક બનાવવા કરતા યોગ કરી સીક્સ સ્ટેપ +2 સ્ટેપ આગળ
1)યમ.2)નીયમ.3)આસન.4)પ્રાણાયમ.5)પ્રત્યાહાર .6)ધારણા.7)ધ્યાન.8)સમાધી
કરીજો જીવન જીવવાની મજા આવશે.

Read More

આજ આપણે આવી દુનીયા જીવી રહ્યા છીએ

Bhatt ramesh લિખિત વાર્તા "મનુષ્યના જીવન માં પાણીનું મહત્વ કેટલુ ?" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19887576/what-is-the-importance-of-water-in-human-life

Read More

આ સમય છે મને અપનાવી લે
તારો મિત્ર બનાવી લે(!!)
રોજ કેટલીએ રિકવેસ્ટ મોકલ છો
આજે મને પણ રિક્વેસ્ટ આપી દે(!!)
રોજ કેટલાય ને લાઈક આપ છો
એક લાઈક મને પણ આપી દે(!!)
રોજ નત-નવુ ઈનસ્ટોલ કર છો
આજ મને પણ ઈનસ્ટોલ કરી દે(!!)
હું રોજ જોવ છુ તને તારા મિત્રો સાથે
કેવો મસ્તી કરે છે મારી સાથે પણ થોડી મસ્તી કરી લે(!!)
રોજ કેટલીએ એમબી બગાડશ
ખાલી એકજ પાણી ડોલ બગાડી દે(!!)
આ દુનીયા સ્વાથૅ થી ભરપુર છે
બસ તુજ આ બધાથી દુર છે(!!)
આજે મારા નામે લાખો રોપાય છે
જોવ છુ બધુ ખાલી કાગળો જ છપાય છે(!!)
આ દુનીયા લુભાવણી ગેરેન્ટી થી ચાલે છે
હુ તને લાઈફ ટાઈમ ઓકસીજેન ગેરેન્ટી આપુ છું

(આ એક વૃક્ષની વ્યથા જે ખાસ કરીને નવયુવાન માટે,જે મારા શબ્દોમાં)
-- રમેશ ભટ્ટ

Read More