Quotes by BHATT YOGA in Bitesapp read free

BHATT YOGA

BHATT YOGA

@bhattraj222930
(22)

ચાલ ને થોડું જીવી લઈએ....................
હાથો માં હાથ લઇ એકબીજાનો ચાલ ને થોડું જીવી લઈએ ,
લીધા છે સપ્તપદી ના વચનો સાથે , તો ચાલ એ વચનો સાથે થોડું જીવી લઈએ।
આપ્યા હતા વચનો જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી સાથે રેવાનાં ,
ચાલ ને એ પ્રેમ માં થોડું બસ થોડું જીવી લઈએ.
ક્યાં ખબર હતી તને અને મને કે જિંદગી ની જવાબદારી માં ભૂલસુ એકબીજા ને,
ચાલ ..................... ને એ જવાબદારી થોડી ભૂલી,
થોડું જીવી લઇ એ.

Read More

થોડું જીવી લઈએ