Quotes by Bhargav Rajyguru in Bitesapp read free

Bhargav Rajyguru

Bhargav Rajyguru

@bhargavrajyguru20143


जिंदगी में खामोशी भी होनी चाहिए जनाब,
ये अपने आप को मिलने की एक वजह होती है..

એ આંખ ઉઘાડે અને,
શરમાય ગઝલ,
એ કેશ ગુંથે અને બંધાય ગઝલ,
કોણે કહ્યું લય ને આકાર નથી હોતા,
એ અંગ મરોડે ને
વળ ખાય ગઝલ !

Read More

બહુ ઓછા હોય છે લાગણીઓને સમજવા વાળા,
કદાચ એટલે જ કવિઓની વસ્તી ઓછી હશે..🤔

હું વસ્તુ મોંઘી ને મહાન વેંચુ છું,
લોકો ઇમાન વેંચે છે,હું મુસ્કાન વેંચુ છું.