Quotes by Bhargav Prajapati in Bitesapp read free

Bhargav Prajapati

Bhargav Prajapati

@bhargavprajapati4185


ધીમે બોલવાનો એનો અંદાજ કંઇક કમાલનો હતો!

કાને કંઇજ સાંભળ્યું નહીં ને દિલ બધું સમજી ગયું!!

સમય બદલાયો કે લાગણી ? ન સમજાયું ..
હા, કંઈક તો બદલાયું જરૂર,એ સમજાયું..

કોશિશ હર સંભવ, કરી જોઈ મે....
અભાવ હતો એનામાં લાગણીનો...

bhaggu

*सोचा था बताएंगे हर एक दर्द तुमको,*

*लेकिन तुमने तो इतना भी न पूँछा की खामोश क्यों हो।*

bhaggu

bhaggu

*પાણી અમૂલ્ય છે,*
*બસ ઈચ્છાઓ પર ના ફરવું જોઈએ...*

"બાળપણ"
ચારે કોર રમવાનું ને
સાંજ પડે ત્યાં જમવાનું
@bhaggu

bhaggu