Quotes by Joshi Bhargav in Bitesapp read free

Joshi Bhargav

Joshi Bhargav

@bhargavjoshi1707gmail.com211032


ઉદાહરણ ના બનો તો કંઈ નહી પણ,,
કોઈનો દાખલો તો ના જ બનતા..

Reply की speed बता रही है
सामने वाला किसी और का हो चुका है

રથ લઈ ને હમણાં શ્રી કૃષ્ણ આવે
બસ આપડા મા અર્જુન બનવાનાં ગુણ હોવા જોઈએ

-Joshi Bhargav

દદઁ નુ કારણ દિલ્ મા હતુ
બાકી ઝહેર ક્યાં કાતિલ માં હતુ... 🙏

અમુક કિસ્સા જ ખતમ કરી દીધા...
ભૂલ ન હતી, ત્યાં પણ હાથ જોડી લીધા.!

અનુભવ કંઈ ઓછા નથી,
ભલે ઉંમરે અમે મોટા નથી...!!!