Quotes by Bhargav Goswami in Bitesapp read free

Bhargav Goswami

Bhargav Goswami

@bhargavgoswami9807


मरने ना देंगे हम तुम्हें
यह थी दुआ तुम्हारी।
हम मर गये तुम ही पर
यह थी वफा हमारी।।

-Bhargav Goswami

આપણા સંબઘ ને અઘુરો રાખવાની છૂટ છે તને..
તારી મરજી થી સંબંધ ચલાવવા ની છૂટ છે  તને ..

તારી સાથે વાત કરવાથી દિલનો બોજ હળવો થાય ..
પરંતુ તારે સાંભળવુ ના સાંભળવુ એની છૂટ છે તને ..

જીંદગી કોરી છે મારી તારા પ્રેમ ના સાથ વિના ..
પરંતુ તેને પુરી કરવી ના કરવી તેની છૂટ છે તને ..

મરજી તારી ચાલશે આપણા  સંબઘ  મા ...
પરંતુ તેને નિભાવવો કે નહી તેની છૂટ છે તને ..

નિશ્ચય છે મારો તને આજીવન પ્રેમ કરવાનો..
પરંતુ તારે કરવો કે ના કરવો તેની છૂટ છે તને....

-- Nipa Patel

https://www.matrubharti.com/bites/111631925

Read More

ઠંડી ની શરૂઆત કયારે થાય છે ખબર.?
જયારે ટોપરા તેલ ની બોટલ માથી તેલ ને બદલે
ઘી નીકળે .😀😀

-Bhargav Goswami

क्या लिखु, अपनी
जिंदगी के बारे में, दोस्तों
वही लोग बिछड गये, जो
जिंदगी हुआ करते थे।

-Bhargav Goswami

મોહબ્બત માયકાંગલી ના હોય વાલા,
Jaan પાસે હોય તો
દુનિયા આખી
દુશ્મન હોય. ।

-Bhargav Goswami

"તુ"ચાહે ના ચાહે મને,
મારો તો પ્યાર એક "તુ"

-Bhargav Goswami

"तु" चाहे ना चाहे मेनु
पता नही ,
मे तेनु दिल और जान
से चाहता हु ,
मेरा प्यार तेरी रुह से है
तु पास रहे या दुर
कोइ गम नही।

-Bhargav Goswami

Read More

जाने उस को कैसा ये हुनर आता है ,
रात होते ही आखो मे उतर आता है ,
मे उनके ख्यालो से बचके कहा जाऊ,
वो मेरी सोच के हर रास्ते पे नजर आता है।

-Bhargav Goswami

Read More