Quotes by Bharatvasava in Bitesapp read free

Bharatvasava

Bharatvasava

@bharatvasava5016


નીંદર પણ કેવી ગજબ છે..

જો આવી જાય તો,
બધુ જ ભૂલાવી દે છે...

અને ના આવે તો.
ભુલેલુ બધુ જ યાદ કરાવે છે...

? GOOD MORNING ?

Read More

?જીંદગી બધા માટે☝ એક જ છે?
સાહેબ
પણ ફરક માત્ર એટલો જ છે
કે કોઈ પોતાની ☺ખુશી માટે જીવે છે
તો કોઈ બીજા ને ☺ખુશ રાખવા માટે જીવે છે...

? Good Morning ?

Read More

?હસ્તો ચહેરો જ મોટુ હથિયાર છે. ?
?સાહેબ?
?ક્યાંક વાંચ્યું કે.. ?
?હારેલા માણસ નો હસતો ચહેરો , ?
? જીતેલા ની ખુશી ને પણ મારી નાંખે છે??.
?Good Morning?
?Jai Shree Krishna?

Read More

?આજનો મોર્નિંગ મંત્ર?

❤?? દર્દ સિવાય જિંદગી અધુરી છે
?તો પણ જીવવું જરૂરી છે?
ના કરજો અફસોસ તમારી જિંદગી પર
? કેમ કે તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે...?????

હર હર મહાદેવ????

Read More

*તક તો સાવ*
*મફત માં મળે છે*

*જો ચૂકી જાઓ*
*તો જ*
*મોંઘી પડે છે..*.

?*G??D*?
?〽⭕➰N❗N G?

??answer please????