The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ખીર દેવી હોય તો હાલ બનાવ, કાગડો બની કદાચ આવે ન આવે! ભરત* -Bharat Thakor
જેને અમે ભગવાન જેવા માન્યાં હતાં, એતો આખરે માણસ પણ ન નિકળ્યા. ભરત* -Bharat Thakor
પોતાના માની જેમનાં દુઃખ સહેતા રહો, બની શકે કે ઈ સુખમાં ભાગ ન પણ કરે. ભરત* -Bharat Thakor
જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ આવે છે, ક્યારેક કોઇ પગ તો ક્યારેક ગળું દબાવે છે*ભરત* -Bharat Thakor
જવાબદારીઓ એ જુદાં કર્યાં, નહિતર મિત્રો તો અમે પણ જીગરજાન હતાં. -Bharat Thakor
ચહેરા નો હરખ કે પીડા જે સ્પષ્ટ વાંચી લે, એ દોસ્ત કાંઇ કૃષ્ણથી કમ ન કહેવાય.! ભરત*
ફૂલ સમી આ આંખમાં, તું ઉદાસી રાખમાં. ભરત* -Bharat Thakor
સમય જેવી શીખ કોઇ આપી જ ન શકે, ને જે શીખવે તે તમામને ગુરુ કહીં શકાય. ભરત* -Bharat Thakor
તું મોર ની જેમ સાદ તો કરી જોજે , હું આવી જઈશ વરસાદની જેમ. ભરત* -Bharat Thakor
રોજ બદલાતાં રહે છે ઇશ્વર અહીં, પૂરેપૂરી રહીં છે ક્યાં! શ્રધ્ધા કોઈને. ભરત* -Bharat Thakor
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser