Quotes by Bharat Ravat in Bitesapp read free

Bharat Ravat

Bharat Ravat

@bharatravat4367


જ્યારે પણ યાદ આવે કોઈ વાત....ત્યારે નસીબ તો અચૂક યાદ આવે બોલો....

અંતર ને,
વલોવતું એક તારણ નીકળ્યું.,
માનવી નું ભેજું જ,
માણસાઈ નું મારણ નીકળ્યું...!!

શમણું રચ્યું મેં શહેર તણી દોડધામ નું, બનવાને મેં જગત આખાના લાટ સાહેબ તણું, કરુણા એવી કરી એ કરુણા ના સાગરે, પાછો ધકેલ્યો મુજ જંગલી ને માનવતાના જંગલ મહી
#જંગલી

Read More

કોરી રહી છે આ ક્ષણે ક્ષણ, કેમ જાણે નરમ હૃદય ને મારા, હું યાદ કરું એ પળ ને, જે મનોમંથન કરે છે મન માં મારા
#નરમ

Read More

સ્થગિત કર્યા છે મેં હમણાં મારા સઘળા વિચારો. છતાં પણ હૃદયમાં રહેલા આ લાગણી રૂપી પુર ને. રોકી શક્યું છે કોણ અહીંયા.

Read More

નથી નક્કી દિશા નથી નક્કી રસ્તો, છતાં ચાલુ છું આ અજાણ્યા પથ પર હું, ક્યાંક તો મળશે વિસામો એમ સમજી ભરત, પ્રારંભ કર્યો છે વિચાર અંત સુધી પહોંચવામાં
#પ્રારંભ

Read More

❛મંઝિલે મંઝિલે વિસામાં નથી હોતા.
સાથે ચાલનારા દરેક સથવારા નથી હોતા.

મળે છે લાખો લોકો આ ટૂંકી જિંદગીમાં,
પણ તમને ગમતા દરેક તમારા નથી હોતા !!!❜

Read More

ના રંગમાં ના રૂપમાં ક્યાં સમાણી છે એ.. આ મંદીના માહોલમાં એક ઉઘરાણી... જો કદાચ અમસ્થાએ આવી જાય તો .. કેવુ મલક.. મલક.. મલકાય મારા ઘરની રાણી..

Read More

કોણ જાણે કોણ કોના માટે કરે છે અહીંયા ઓછા વત્તા સઘળા કામ અહીંયા થયા કરે છે સ્વાર્થ ભર્યા સબંધો માં. હુંય વિચારું છું ક્યારે આવશે એ અધિકારી અહીંયા માણસાઈ ની ચકાસવા ગુણવત્તા
#ગુણવત્તા

Read More

જાણું છું કે *સારી જિંદગી,*
જીવવામાં *હજાર લોચા* છે સાહેબ...

છતાં *હસતે મુખે* જીવી લેવાના
*કારણ* પણ ક્યાં ઓછા છે....!!!

Read More