Quotes by Bharat(ભારત) Molker in Bitesapp read free

Bharat(ભારત) Molker

Bharat(ભારત) Molker Matrubharti Verified

@bharatmolker1099
(18)

यदि हमे जनम देने वाली माँ के प्रति व्यक्ति का आचरण बदल सकता है, इस बात को ध्यान में रखते हुए कभी भी किसी से को अपेक्षा या किसी भी वस्तु का मोह नहीं रखना चाहिए l

Read More

वो दौर गुज़र चूका साहेबान जब प्यार अँधा हुआ करता है,

आज कल जमाने का चलन कुछ एसा है की प्यार भी सब

कुछ देखकर, सारी जाँच पड़ताल के बाद किया जाता है,

पर अफ़सोस, फिर भी टिकता नहीं है....

Read More

આ દુનિયા અજાણતા જ આપણને ઘણું બધું શીખવતી હોય છે,

એ બધું શીખી લેવાની આવડત બસ આપણા માં હોવી જરૂરી છે.

નથી ખબર કે કેવો એનો હશર થશે....

સફળ કે મધદરિયે વમળ હશે,

માંડી છે મિટ એણે તો ફક્ત કિનારા પર.

પછી ભલે સંઘર્ષો થી ભર્યો એનો સફર હશે!

Read More

સામે વાળનું મન, એમની વાતો ના બદલે તમારા પ્રતિ જે એમના કર્મો હશે એમાં પ્રદર્શિત થઇ આવશે.

मनुष्य का मन भी कैसा विचित्र?



क्षण जो आज पीड़ादायक प्रतीत होती है,



कल उसकी को स्वर्णकाल कहेगा l