Quotes by Bharat Mehta in Bitesapp read free

Bharat Mehta

Bharat Mehta

@bharatmehta121223
(167)

पाक, तेरा टाइम भर गया।।।


कौन बोला, इंडिया से ना हो पाएगा ?
कौन बोला, कौन बोला?
पाक तू ना कर पाएगा
पाक तेरा टाइम भर गया,

भूल जा तू अपनी हस्ती को
लग जा अब अपनी तलाश में,
परवाज़ देख अब भारत की,
आसमान भी सर उठाएगा।
भूल जा, अब तेरा टाइम भर गया

मोदी जैसा, हिम्मतवाला
तुझे कभी ना मिल पाएगा,
ये सेना की गोलियां
तेरी नींद उड़ाएगा
तूने जैसा ही बोया है,
तू वैसा ही तो पाएगा।
भारत का ऐसा खौफ है
तुझे नींद मे भी सताएगा।
अब हौसले बुलंद है
अब खौफ तेरे सीने में।
हर नापाक को चिरेंगे,
जुल्मिको खाख में मिलाएंगे

तू नंगा ही तो रहेता है
क्या घंटा लेकर जाएगा
पाक तेरा टाइम भर गया,
पाक तेरा टाइम भर गया,
पाक तेरा टाइम भर गया,

अब आंख उठाएगा तो
भारत तेरी मारेगा,
घर में ही घुस कर
तेरे को ठोक डालेगा

इस मै हैरत नहीं है
अब जरूरत है लाने तेरी अक्कल ठिकाने
हर अदालत में तुझे अब नंगा करनेकी
क्योंकि इंडिया जैसा कोई hard’ich नहीं है
Hard hard hard…

तेरी हरकत ही, तुझे डुबाएगी,
क्यों???
क्योंकि, तेरा टाइम भर गया
तू नंगा ही तो रहेता है
क्या घंटा लेकर जाएगा।
पाक तेरा टाइम भर गया,
पाक तेरा टाइम भर गया,
पाक तेरा टाइम भर गया,

भरत मेहता " परिमल"

Read More

મોચા: પેરુ: પાઘ: સ્વાહા: !!!”

“રમેશ, મારા સ્કુટર ની ચાવી ને મોબાઈલ નીચે પાર્કિંગ માં આપી જાને !,” પપ્પાએ ફ્લેટ નીચે થી રમેશ ને બૂમ પાડીને કહ્યું. પપ્પાનું તો રોજનું થયું, કઈ ને કઈ ભૂલીજ જાય ને મારે દોડવું પડે છે. લેસન પડતું મૂકી બબડતો રમેશ સ્કુટર ની ચાવી અને પપ્પાનો મોબાઈલ લઈને ફ્લેટ નીચે આપવા દોડ્યો. ચાવી અને મોબાઈલ આપતા રમેશ બોલ્યો, “ પપ્પા, તમે યાદ કરીને લઇ લેતા હોતો, મારે રોજ દોડવું?”. પણ પપ્પા એ સાંભળ્યું ન સાંભળ્યું કરીને, કિક મારી સ્કુટર ચાલુ કરી ઓફીસ જવા નીકળી ગયા. રમેશ વિચારતો હતો કે આને માટે કઈ ઉપાય હશે જ. કઈ એવું કે મારા પપ્પા અને બીજા ઘણા બધા આ રીતે ઘરે થી નીકળતા જે ભૂલી જાય તે કઈ ભૂલે નહિ.
આવું વિચારતા તેણે લેસન પૂરું કર્યું. પછી મમ્મી ને કહી તેના મિત્ર મહેશ ને ઘરે રમવા ગયો. તેના મગજ માં એ જ વિચારો ઘૂમતા હતા. મહેશે તેની આ દશા જોઈ પૂછ્યું,” રમેશ, શું વાત છે? કઈ મુજવણ માં લાગે છે?” રમેશે ખુલાશો કર્તા પપ્પાની ભૂલી જવાની વાત કરી. મહેશ હસતા હસતા બોલ્યો,” અરે આટલી અમસ્તી વાત છે? અને એમાં આટલો પરેશાન થાય છે? મારા ઘરે પણ આવું થયા કરે છે. અમારું કુટુંબ મોટું છે. મારા પપ્પા તથા મારા ત્રણ કાકા ના કુટુંબ બધા અમે એક જ ફ્લેટ માં રહીએ છીએ. અમે લોકો કઈ ને કઈ ભૂલ્યા કરતા હતા જેમ કે ઘડિયાળ, પેન વગેરે વગેરે, પણ પછી અમને મળ્યો એક અમોઘ મંત્ર જે ના જાપ કરવા થી હવે કોઈ કશું ભૂલતું નથી.” રમેશ અવાક રહી ગયો. તે તુરંત બોલ્યો, “ મહેશ, મને જલ્દી બતાવ એ મંત્ર, અમે પણ મારે ઘરે એનો જાપ કરીશું ને આ તકલીફ થી મુક્તિ મેળવીશું.”
મહેશે કહ્યું, “ ધ્યાન થી સાંભળજે, અને એવું લાગે તો લખી લે આ મંત્ર. મંત્ર છે “ મોચા: પેરુ: પાઘ: સ્વાહા: !!!”
ઘરના કોઈ પણ ને જયારે ઘર થી બહાર જવાનું થાય, તો આ મંત્ર એક વાર બોલી લેવાનો.” રમેશે મંત્ર લખી લીધો પછી પૂછ્યું કે આનો મતલબ શું?
મહેશે મંત્ર નો ખુલાસો કરતા કહ્યું કે આનો મતલબ જાણવો ખુબ જ જરૂરી છે અને જાણ્યા પછી જ મંત્ર બોલવો. એનો મતલબ છે, મોચા: માં મો = મોબાઈલ, અને ચા = ચાવી, પેરુ: માં પે = પેન, અને રૂ: = રૂમાલ , પાઘ: માં પા = પાકીટ અને ઘ= ઘડિયાળ .
આમ મંત્ર બાહર નીકળતી વખતે બોલવાથી જરૂરી બધી જ વસ્તુ યાદ આવી જાય છે અને કોઈ પણ વસ્તુ ભૂલાતી નથી અને ભૂલવા ની આદત છૂટી જાય છે. બોલ કેવો અદભૂત મંત્ર છે?
રમેશ તો આ વાત સાંભળી ને ખુશ થઇ ગયો અને સાચેજ અદભૂત મંત્ર મળી ગયાનો સંતોષ થયો. હવે અમે પણ આનો જાપ કરીશું અને બીજાને પણ જવાવીશું જેથી બીજા ને પણ તેનો ફાયદો થાય....
બાળ મિત્રો તમે પણ આ મંત્ર યાદ કરી લેજો અને તમારા ઘરના બધા ને શીખવાડી દેજો...
ભરત મહેતા
અમદાવાદ
૯૪૨૮૩૫૨૪૩૫

Read More

*સુગરનો ડર માણસમાં એટલો વધ્યો છેને સાહેબ કે લોકોએ મીઠું ખાવાનું તો ઠીક પણ મીઠું બોલવાનું પણ બંધ કરી દીધું છે.*

*?Good Morning ?*

Read More