Quotes by Bharat Kheni in Bitesapp read free

Bharat Kheni

Bharat Kheni

@bharatkheni46yahooco


ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રગટતું ગુજરાતી ભાષાનું પ્રતિષ્ઠિત સામયિક ‘શબ્દસૃષ્ટિ' ઓગસ્ટ ૨૦૧૯, અંક: ૮ અને સળંગ અંક ૪૩૧માં પ્રગટ મારી એક ગીત કવિતા સંપાદકશ્રી અજયસિંહ ચૌહાણ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર પરિવારનો ખૂબ ખૂબ આભાર.

Read More

કવિલોક : મે-જૂન : ૨૦૧૯ સામયિકમાં પ્રગટ થયેલી મારી એક વરસાદી ગીતરચના ‘છલાંગમાં’ તંત્રીશ્રી ધીરુભાઇ પરીખ અને કુમાર પરિવારનો હૃદયપૂર્વક આભાર, આપને ગમશે એવી આશા સાથે.

Read More

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં કવિશ્રી અનિલ ચાવડાની કોલમ 'અંતરનેટની કવિતા'માં મારી એક ગીત રચનાનો આસ્વાદ. કવિશ્રી અનિલ ચાવડા અને ગુજરાત સમાચાર પરિવારના આભાર સાથે.

Read More