Quotes by Bharat Chaudhary in Bitesapp read free

Bharat Chaudhary

Bharat Chaudhary

@bharatchaudhary19460


મમ્મીઓ હંમેશા પોતાના બાળકને કનૈયા સાથે સરખાવશે
પણ મામાઓ કદી એ વાતમાં સૂર નહી પૂરાવે,
કે મારો ભાણિયો તો કનૈયા જેવો છે !

Read More

तू चाहे तो हर बार होगा,
दुबारा लेकिन पहेली बार होगा ।
जितना भी तू भाग ले ये जिंदगी में,
यार मेरे , तुझे भी कभी प्यार होगा । ।

Read More

હંમેશા મજાકમા થોડી
સચ્ચાઈ હોય છે . .
ખાલી ખાલી પુછવામા પણ
જાણવાની ઈચ્છા હોય છે,
બેખબરને પણ થોડી ખબર
હોય છે . .
ને i don't care મા પણ
થોડી તો care હોય જ છે !

Read More

હરીફરીને આખરે,
એવો કંઈક અંજામ રહેશે
નામવિનાના સંબંધોમાં,
સંબંધ જશે, ખાલી નામ રહેશે

જ્યાં સુધી સમર્થ છેતુ,
પડખે આખુ ગામ રહેશે
બધા તને બહુ રાખે છેને,
જોજે, તારૂ કંઈક કામરહેશે

તુ સામે ઉભો છે ત્યાં લગી,
એમના મોઢે રામ રહેશે
બાકીપીઠ પાછળ તો હંમેશા,
તારી જાત બદનામરહેશે

Read More

એનાં આવવાનું કોઈ કારણ નથી હોતું,
એતો બસ વાતાવરણ બનાવે છે,
ને આપણને ફસાવે છે !

જાણે અજાણે થોડી વાત થઈ ગઈ,
જ્યારે ખબર પડી કે દિવસ શું છે!
ત્યારે જ રાત થઈ ગઈ.

ભાન ભૂલી ને બેઠા, એ ભૂલાવવા હોશ ને.
હવે કેમ સમજાવું કે, જરૂર નથી હોશ ની, આ મદહોશને ! ! !

खामोशिया.... बोल
देती है...
जिनकी.... बातें नहीं
होती...
इश्क़ वो भी करते
है..........
जिनकी... मुलाकाते
नहीं होती....।।

चीर के जमीन को,
मैं उम्मीद बोता हूँ |
मैं किसान हूँ,
चैन से कहाँ सोता हूँ |

અઘરો સમય છે એ ખબર મને,
પણ આપણે પણ્ તો અઘરા જ છીએ ને,
"ફોડી લઈશું.!!"