Quotes by Bhagvati Patel in Bitesapp read free

Bhagvati Patel

Bhagvati Patel

@bhagvatipatel3370
(28)

Mere dost bhi ho👉 tum
Mera Sahara bhi ho👉 tum
jiven ke is safar ke humsafar bhi ho 👉tum
Mere liye harpal raheto ho fikrmand,🙂
Khush nashibi he meri ki😇tum dost 👦Mila muje.

રસ્તામાં આવતી મારી સ્કૂલ મને પૂછે છે..જિંદગીની પરીક્ષા બરાબર આપે છે ને ?
મેં કહયું દફ્તર હવે ખભે નથી, એટલું જ..બાકી લોકો હજુ ય ભણાવી જાય છે..

Read More

ચા હોય કે દોસ્તી જો એકવાર લત
લાગી ગઈ તો છોડવી મુશ્કિલ છે
સાહેબ અને સવાર માં આંખ
ઉઘડતા જ બંને ની યાદ આવી જ જાય. ☕

Read More

💞હાથ હંમેશા એ વ્યક્તિનો પકડવો જોઈએ.જે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સાથ ના છોડે !!❣️

વો ઇન્સાન મેરે લિયે બના હે ,
હર કદમ પર મેરા સાથ દે.
મેરી તકદીર ઉસકી હાથો મે લીખી.
જો વો પાસ હો તો કિસી ચીઝ કા ડર ના હો મુઝે,
મોત કા ભી નઈ.....
ભગવતી પટેલ

Read More