Quotes by Bhadresh Makwana in Bitesapp read free

Bhadresh Makwana

Bhadresh Makwana

@bhadreshmakwana3493


મુસાફિર હું મુસાફિર છું
(ઢાળઃ મુજે હે કામ ઇશ્વરસે)

મુસાફિર હું મુસાફિર છું, લહેરની વાટ લેવી છે,
મળે સથવારો જો સારો, તો એક બે વાત કેવી છે...ટેક
ગવનના છાંયડા નીચે, હજારો ગાંવ હાલીને (૨),
આવે આક્ત સાથીને, તો એની ઘાત લેવી છે.
મુસાફિર હું મુસાફિર છું...૧
આકાશે ચાંદ તારાને, નીચે ધરતી અમારી છે (૨),
સમંદર તો હૈયામાં છે, એવી ઘુઘવાટ લેવી છે.
I મુસાફિર હું મુસાફિર છું...૨
હુંયે તમારા જેવો છું, મારી તાસીર જુદી છે (૨),
મળે જો હેતુ સાચા, તો હવે ચોપાટ લેવી છે.
| મુસાફિર હું મુસાફિર છું...૩
બધી દુનિયા તમારી છે, અમારે કાંઇનાં જોઇએ (૨),
તમારા બાગની એકજ, કળી સંગાથ લેવી છે.
| મુસાફિર હું મુસાફિર છું...૪
તમારી હેડકી આવે, તોઇએ આ ‘રાજ’ રાજી છે (૨),
આખું આયુષ્ય આપીને, એક મુલાકાત લેવી છે.
મુસાફિર હું મુસાફિર છું...૫

Read More

Kyarek Mari j hasi par gusso aave che mane ,
kyarek aakhi Duniya ne hasavi deva nu Man thaay che,

Kyarek Chupavi lav chu Badhha dukh koik Khuna ma,
Kyarek Badha j sambhdavi deva nu man thaay che,

Kyarek Radtu nathi Dil koi pan kimmat par,
Kyarek emj aansu Vahevdavi Deva nu man thaay Che,

Kyaarek Saru lage che aazad udvu,
kyaarek Koik Bandhan Ma bandhai java nu man thaay che,

Kyarek Uparvada nu name nathi aavtu mara mukh par,
Kyarek ene j manavi leva nu man thaay che,

Kyarek lage che zindgi sukhad jevi
Kyarek zindgi ne j Chodii deva nu Man thaay che,

Read More