Quotes by Bhadresh Gondaliya in Bitesapp read free

Bhadresh Gondaliya

Bhadresh Gondaliya

@bhadreshgondaliya3551


આપને અને આપના પરિવાર ને દશેરા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

હરિૐ ઇલેક્ટ્રોનિકસ
સાવરકુંડલા

ज़िन्दगी गुज़र रही है किरदार निभाते-निभाते,

...मैं कौन हूँ,ये सवाल आज भी है...!!

"दूरियाँ जब बढ़ी तो गलतफहमियां भी बढ़ गयी,
फिर उन्होंनेे वो भी सुना जो मैंने कहा ही नहीं !!"

"નક્કી કોઈ નુ પ્રેમ થી ભરેલુ દિલ તૂટયુ હશે
બાકી આ દરિયા મા તોફાન એમ નમ નો આવે હો... "

"જિંદગી તો તભી બદલ ગયી થી જબ વો લોગ બદલ ગયે થે જો જિંદગી હુઆ કરતે થે "

कल एक झलक ज़िंदगी को देखा,
वो राहों पे मेरी गुनगुना रही थी,
फिर ढूँढा उसे इधर उधर
वो आँख मिचौली कर मुस्कुरा रही थी,
एक अरसे के बाद आया मुझे क़रार,
वो सहला के मुझे सुला रही थी
हम दोनों क्यूँ ख़फ़ा हैं एक दूसरे से
मैं उसे और वो मुझे समझा रही थी,
मैंने पूछ लिया- क्यों इतना दर्द दिया
कमबख़्त तूने,
वो हँसी और बोली- मैं ज़िंदगी हूँ......
_तुझे जीना सिखा रही थी.....
???????????

Read More

*અગાઉ પણ ઘણી વાર ખોવાયો છું હું...*
*પણ આ વખતે એણે મને ગુમાવી દીધો...*