Quotes by Maheshkumar in Bitesapp read free

Maheshkumar

Maheshkumar Matrubharti Verified

@bhaaratraajgmailcom3941
(646)

સમજ એટલે...

ક્યારે જીદ કરવી અને ક્યારે જતું કરવું એની આવડત...

શબ્દે શબ્દે જખમ કોતરાય છે,
કલમ પણ ક્યાં અહી મફત ઘસાય છે.

સ્વાર્થી વ્યક્તિ ની સમજ તેની નજીક આવ્યા પછી થાય છે...

અને

નિસ્વાર્થ વ્યક્તિ ની સમજ તેને ગુમાવ્યા પછી થાય છે...

Read More

કહી દો કોઈ આ વરસાદ ને કે ધીમે ધીમે વરસે...

જો મને એની યાદ આવી ગઈ,
તો મુકાબલો બરાબરી નો થશે...

बहुत ख्याल रखती है वो अपने दिल का...

इधर नहीं लगता, तो कहीं और लगा लेती है..!

જેમને માત્ર સપનાઓ જોવા છે એમને રાત નાની લાગે છે..!

જેમને સપનાઓ પૂરા કરવા છે તેને દિવસ નાનો લાગે છે.

પહેલા દુકાનો માં આવું લખેલુ જોવા મળતું
" ગ્રાહક ભગવાન છે "
ત્યારે "ભગવાન" હોવાની ફીલિંગ આવતી.

હવે લખેલુ હોય છે " તમે કેમેરાની નજરમાં છો "
તો "ચોર" હોવાની ફીલિંગ આવે છે.

Read More

"સહનશક્તિ" થી સામેવાળાની હાર નિશ્ચિત છે...

અને

"અભિમાન" થી પોતાની હાર નિશ્ચિત છે...

મોટા માણસ ની ભૂલને લોકો
'અનુભવ' કહે છે,

અને

નાના માણસ ની એજ ભૂલને લોકો
'મૂર્ખામી' કહે છે...

યાદ રહેતું નથી એ બાળકની સમસ્યા છે...

અને

ભૂલાતું નથી એ મોટાની સમસ્યા છે...