Quotes by Shrey in Bitesapp read free

Shrey

Shrey

@beingnirav99


दो दिलो की महोब्बत की बाते करता है जमाना

पर लोगो की महोब्बत तो आज भी चहेरे से ही शुरू होती है

सिर्फ़ गुलाब देने से अगर मोहब्बत हो जाती तो


बागीचे का माली सबका 'मेहबुब' होता....

मुकर जाना पडा मुझे अपनी ही महोब्बत से

जब रोते हुए देखा उसे किसी ओर के लिये

બે તરફથી ખેંચાય જો પ્રેમ, કદાચ એ ફસકે.
બસ એટલેજ મેં તને, એકતરફી ચાહી છે!

❣હું કહી નથી શકતો અને એ મને સમજી નથી શકતી,એટલે અમારો પ્રેમ અધુરો છે !!❣
****❤*****

ખાલી તારા નામ થી જ બગીચો મહેંકી ઉઠે..??
તારું વણૅન કરુ તો ખુશ્બુઓ ના પૂર આવે..??
####❤#####

દિલ મારુ ઈચ્છે છે કે કંઈક એવુ ખાસ થાય,
વિતે જીંદગી તારી સાથે, ને સાથે જ લાશ થાય
####❤#####

આજે પણ ક્યારેક ઈ ગલીમાં આંટા મારી લઉં છું, જે ક્યારેક ઈજ ગલીમાં કોઈના આંટા માં આવ્યો હતો
####❤#####

'' I Will Win, Not Immediately But
Definitely "
####?#####

જેમને ડર જ નહોતો મને ખોવાનો
એ શું અફસોસ કરતા હશે મારા ના હોવાનો


####?#####