Quotes by Nirav Barot in Bitesapp read free

Nirav Barot

Nirav Barot

@barotji6141


*આ કળિયુગ છે સાચા નું ક્યાં કોઈ સગું થાય છે,*
*જુઠનુ ચલણ છે આજે સત્ય ક્યાં કોઇને સમજાય છે,*
*સત્ય આજે ક્યાંક ગંદી સડતી નાળીઓમા ઉછેરાય છે તો જુઠ ના સાધકો આજે પણ એ.સી ની ઠંડી હવા ખાય છે,*
*આ કળિયુગ છે સાચા નું ક્યાં કોઈ સગું થાય છે,*
*લુખ્ખા લેર કરે છે અને સાચા સંકટમાં આવી જાય છે, સાચા સાબિત થવા આખી જિંદગી ધક્કા ખાય છે જ્યારે ખોટા શિરે તો પૈસા ના લીધે પણ તાજ આવી જાય છે,*
*આ કળિયુગ છે આયા સાચા નું ક્યાં કોઈ સગું થાય છે...,*
*✍🏻નિરવ બારોટ લવાણા ✍🏻*

Read More