Quotes by Ek_Shayar in Bitesapp read free

Ek_Shayar

Ek_Shayar

@balutiger3753


તું એટલે મારો એ મનગમતો વિષય,

જેને હું આખી જીંદગી વાંચી શકું...

-Ek_Shayar

બહુ ખુશ નસીબ છે એ લોકો ,

જેમને આ ખોટી દુનિયામા સાચા સંબધો મળ્યા...

-Ek_Shayar

કંઇક તો છેલ્લે અધૂરું રહી જ જાય છે,

જિંદગી સિવાય અહીં ક્યાં બધું પૂરું થાય છે...

-Ek_Shayar

दिल के किसी कोने में रह ही जाते है,

कुछ लोग बड़े ज़िद्दी होते है...

-Ek_Shayar

મારા એકાંત ને ખંડેર ના કહો

"સાહેબ"

કોઈની યાદમાં બનેલો મહેલ છે...

-Ek_Shayar

પામી ચૂક્યો છું એ હદે એને વરહ માં હું,

પામી શકે ના કોઈ, જે લાખો મિલન માં પણ...

-Ek_Shayar

पिघल से जाते है हम तेरी तस्वीर देखकर,

ज़रा छु कर तो बता कहीं हम मोम तो नहीं...

-Ek_Shayar

દુનિયા છે સાહેબ,

તન જોઈને મન ખોઈ બેસે છે...

-Ek_Shayar

ફરીથી ધબકવા લાગે છે આ હૃદય,

જ્યારે કોઈ આવીને કહે છે કે એ તને યાદ કરે છે...

-Ek_Shayar

હિસાબ તો નથી રાખ્યો કે વિરહ ને કેટલા વર્ષો વીતી ગયા,

કેટલીક મુલાકાત એવી યાદ આવે છે.

જાણે કાલની જ વાત હોય...

-Ek_Shayar

Read More