Quotes by Babariya Bharat in Bitesapp read free

Babariya Bharat

Babariya Bharat

@babariyabharat093126


यूं तो बेहद करीब है हम उनके,
बस सिर्फ मुलाकाते नहीं होती।

માન્યું કે તું ચાંદ છે એ આકાશનો,
અમે પણ કંઈ #ISRO થી કમ નથી !!

સ્મિત ફરક્યુ હોઠો પર ને તમારી યાદ આવી ગઈ....

બસ આટલુ જ લખ્યુ ત્યાતો હેડકી આવી ગઈ..!!

સંઘરું છું વરસાદ ના ટીપાં
મારી ગઝલો ના દરેક
અક્ષરમાં,

ખબર છે મને
તમને અતિશય પસંદ છે
પલળવું વરસાદ