Quotes by D.Nirju in Bitesapp read free

D.Nirju

D.Nirju

@b.nirju


જીવનમાં કોઈ વ્યક્તિ ની હદથી વધારે અપેક્ષા નો રાખો કે એ વ્યક્તિ ને હુ કહું એમ જ કરે. એ વ્યક્તિ મને બધી વાતો કહેવું જોઈએે.
ના એવું નથી હોતું.
એ વ્યક્તિ ને પણ એની ખુદની લાઈફ છે. જે એના જ માટે સીમિત રાખવા માગે છે.

-D.Nirju

Read More

જીંદગી માં બધી વસ્તુ ગુસ્સો કરીને નથી મેળવી સકાતી.
અમુક વસ્તુ હક અને પ્રેમ થી પણ મેળવી
શકાય છે.

-D.Nirju

એક જિંદગી
દોસ્તી કે નામ

દરેક લાગણી ને મેસેજથી
નથી કહેવાતી.
અમુક વાત આપણે ખુદને સમજવી પડે છે.

-D.Nirju

समय के साथ हर चीज बदल जाती है.
फिर वो इंसान होया कुछ और.

-D.Nirju