Quotes by Piyush Vaghela in Bitesapp read free

Piyush Vaghela

Piyush Vaghela

@ayush6772


ખુશીઓનુ તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, સુખો નુ સરનામું તમારા ઘરની ડેલીએ રહે.

આપને અને આપના સહપરિવારને નુતન વષૉભિનંદન
🙏🙏ડી. ડી.વાઘેલા 🙏🙏

Read More

સુરજ તને જોઈ ને
એક સમયે આથમી જાય છે... તારી ઈષાઁ મા
જયારે હું તને જોઈ ને
રાત દિવસ ઉગતો હોવુ છું... તારા પેૃમ મા

Read More

"સર્જન અને વિસર્જન નો અર્થ જેને ખબર હોય
 એને જ જિંદગી ની સાચી કિમંત ખબર હોય છે.
કેમ કે વિસર્જન મા એક સેકંડ નોં પણ સમય નથી લાગતો
જયારે સર્જન મા કેટલાય વર્ષો  લાગ્યા હોય છે."

Read More

જિંદગી તો જેતે વો સોલ્જરસ
અપને પરિવાર કો ભી છોડ કે આતે
જો એક આવાજ પે દેશ કે લિયે ખડે હો જાયે

જિંદગી તો જેતે વો સોલ્જરસ
સપને તો ઉનકે ભી હોતે પર દેશ કે આગે ઉનકા કોઈ મોલ નઇ
 જો એક આવાજ પે દેશ કે લિયે ખડે હો જાયે

જિંદગી તો જેતે વો સોલ્જરસ
ઉનકા ભી કોઈ ઘર પે ઈન્તઝાર કરતા હોગા
 જો એક આવાજ પે દેશ કે લિયે ખડે હો જાયે

જિંદગી તો જેતે વો સોલ્જરસ
 અપને સીને મેં ગોલીયા ખાખે ભી દેશ કી રક્ષા કરતે
જો એક આવાજ પે દેશ કે લિયે ખડે હો જાયે

જિંદગી તો જેતે વો સોલ્જરસ
 કિસ ધર્મ કે લોગો કો વો બચાતે વો નહીં દેખતે
જો એક આવાજ પે દેશ કે લિયે ખડે હો જાયે

 
જિંદગી તો જેતે વો સોલ્જરસ
જિંદગી દેના ભી જાનતે હે ઓર લેના ભી
જો એક આવાજ પે દેશ કે લિયે ખડે હો જાયે

 tribute to those brave soldiers 🙏🙏

Read More

હમને કહા કી હમ નાદાન હે 
પર યે નહીં કહા અંજાન થે.

 જમાના આજ દિલો કી બાત કરતા હે,
 પર આજ ભી મોહબ્બત ચેહરો સે  કરતા હે.

find Happiness in Ordinary not in Luxury

આજ તો વો? ભી
બિના બુલાયે આ ગઇ
ઉસે તો કઈ બાર બુલાયા પર પતા નહિ વો?
કબ આયેગી અબ.