Quotes by Author Chandra in Bitesapp read free

Author Chandra

Author Chandra

@authorchandra727gmail.com145715


મનભરી માણવી હતી એ પળને. રેતની માફક હાથમાંથી સરકી ગઈ..

મળ્યા એનો જમાનો થયો
એવા તો ઘણા 'દી, ઘણી રાતો વીતી ગઈ..

-Author Chandra

Read More

એક તું હૉય, એથી વિશેષ શું હૉય!

-Author Chandra

એમની આંખોમાં પ્રેમનો સાગર બની રહેવા માંગતો હૂં.

પાંપણેથી પડતાં આસુંમાં વહી ગયો..

-Author Chandra

એકતરફી મહોબ્બત એટલે કે,
ખુદની હદમાં રહી કોઈકને બેહદ ચાહવું.

ચંદ્રા

-Author Chandra