Quotes by ATUl in Bitesapp read free

ATUl

ATUl

@atul5427


પ્રત્યેક અજાણી વ્યક્તિ
આપણા થી માત્ર
એક સ્મિત ના અંતરે હોય છે..!

એવો લેહરાયો એનો પાલવ પવનમાં,

જાણે કે ઉડે કોઈ રંગીન વાદળ ગગનમાં.

આકાશના દર્દ કેટલા આકરા બન્યા હશે,
જ્યારે એના આંસુ થીજીને કરા બન્યા હશે.