Quotes by Atul Bhoraniya in Bitesapp read free

Atul Bhoraniya

Atul Bhoraniya

@atul.bhoraniya


बदलाव से मत दरो
अच्छा खोकर कुछ
महान मिल सकता है।।

~अतुल भोरणिया

વધતી જતી સમજણ
જીવનને મૌન તરફ
દોરી જાય છે

સારા મિત્રો ગોતવા પૂરી દુનિયા રખડ્યો પરંતુ મને ટેબલ પર પડેલું પુસ્તક ના દેખાયું...

books are our Best frnd in our life..

Each night,
when I go to sleep,
I die.

And the next morning,
when I wake up,
I am reborn
Atul

असल मे वही जीवन
की चाल समझता है

जो सफर में धूल को
गुलाल समझता है

કોઈ ને ખોટા સમજતા પહેલા
એકવાર એની પરીસ્થીતી
સમજવાની કોશિશ જરૂર કરજે

અમુલ...કારણ કે,

પુર્ણ વિરામ એ માત્ર અંત નથી,
નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે

Read More

ફળ પાકી ગયા
પછી પડી જાય છે,

માણસ પડી ગયા
પછી પાકો થાય છે!
અમુલ ?

અર્જુનને દોડાવવો હોય તો
શ્રીકૃષ્ણ બનવું પડે,
પણ શ્રીકૃષ્ણને દોડાવવા
હોય તો સુદામા બનવું પડે !!

સપનુ એટલે
પગથિયા વિનાની સીડી

અને

ધ્યેય એટલે
નિશ્ચિત કરેલા પગથિયા
અમુલ

Delete? जितना तेजी से होता है,

उतनी तेज Download⤵ नहीं होता..

क्योंकि..

समय सर्जन? में ही लगता है विसर्जन? में नहीं,
चाहे वो Application हो या रिश्ते..!!?

रिश्तों की अहमियत समझिये
प्यार बनाए रखिये !

अमुल

Read More