The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સત્ય સ્થીર હોય છે અફવા ફેલાઈ છે. -Aswin Hadiya
હું પરાણે હસુ છું કે દિલથી હસુ છું એમાં તફાવત તો માત્ર મારો મિત્ર જ કરી શકે. -Aswin Hadiya
કોફી સાથે મારે કોઇ અણબનાવ નથી,પણ ચા જેટલી એ મને ક્યારેય ગમી જ નથી. -Aswin Hadiya
માણસ નું સૌથી મોટું દુશ્મન એનુ મગજ છે, પકડી પકડીને લાવે છે એ પળો જે એને તકલીફ આપે છે. -Aswin Hadiya
દરરોજ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહિ, સમજણ હોવી જરૂરી છે -Aswin Hadiya
મધ્યમ વગૅ નામનો કોઈ વગૅ જ નથી, પરંતુ મધ્યમ વગૅ એટલે ગરીબ વગૅ પૈકી એવા લોકોનો સમુહ જે માનવા તૈયાર નથી કે તેઓ ગરીબ છે. -Aswin Hadiya
આવ બેસ સામે, પેટાવ બે નજરની તાપણી... બસ પછી તો, આખાય શહેરની ઠંડી આપણી.
જીદંગી માં જીવતા હોય ત્યારે કોઈ પુછતા નથી કે કેવી રીતે જીવો છો?અને મૃત્યુ પછી બધા પુછે કે "કેવી રીતે મયૉ!" -Aswin Hadiya
જયારે કોઈ વ્યક્તિ તેની સમસ્યા આપણી પાસે રજુ કરે, ત્યારે તે વ્યક્તિ આપણા પર સાક્ષાત ઈશ્વર જેવો વિશ્વાસ મુકે છે... પ્રયત્ન કરો એ વિશ્વાસ કયારેય તુટે નહીં. -Aswin Hadiya
જીદંગીમાં સુખી થવાની રીત હસવું, હસાવવુ અને હસી કાઢવુ. -Aswin Hadiya
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser