Quotes by Ashwin Majithia in Bitesapp read free

Ashwin Majithia

Ashwin Majithia Matrubharti Verified

@ashwinmm
(4.9k)

નો રીટર્ન-૨ ભાગ-૪

કાવાદાવા, કાવતરા, ચલબાજી, દગાખોરી, લાલચ.. કેટલું બધું સમાવવાનો પ્રયાસ છે આમાં. વસૂલ..! :)
https://www.matrubharti.com/book/19857373/

Read More

નો રીટર્ન - 2 - ભાગ - 3

ધીમી પણ મક્કમ ગતિએ વાર્તા જામતી જાય છે. :)
https://www.matrubharti.com/book/19857272/

પ્રિય કલ્યાણી મિત્ર

ભાવપૂર્ણ અભિવ્યક્તિ..
શબ્દોની સોહામણી ગૂંથણી..
ઉર્મિઓની ઉછળતી છોળોનું અનેરું આચમન..
પ્યારો એવો પ્રેમપત્ર..!
https://www.matrubharti.com/book/19201755/

Read More

એહસાસ ભાગ - 1

શરૂઆતનું પ્રકરણ સરસ પકડ ધરાવે છે. જોડણી વ્યાકરણમાં થોડો સુધારો જરૂરી, બાકી પ્લોટ મસ્ત છે.
https://www.matrubharti.com/book/11666/

Read More