Quotes by Ashvin Gohil in Bitesapp read free

Ashvin Gohil

Ashvin Gohil

@ashvingohil5082


ઓલી સ્વર્ગ ની અપ્સરા પણ જાંખી લાગે જ્યારે મારા એ ડ્રેસ માં આવે.

"હદય માં જેમને હું સ્થાન આપતેમજ. તેમનું ધ્યાન હું મારાથી પણ વધારે રાખું સુ.

"પ્રેમ તે નથી જે કોઈ કરેસે ,
પ્રેમ તે સે જે કોઈ નિભાવે સે."

"માણસ પોતાની ભૂલો માટે વકીલ બની જાય સે,
જ્યારે બીજાની ભૂલો માટે સીધો વકીલ બની જાય સે.