Quotes by Ashuman Sai Yogi Ravaldev in Bitesapp read free

Ashuman Sai Yogi Ravaldev

Ashuman Sai Yogi Ravaldev Matrubharti Verified

@ashuman202215
(653)

#પીળો
લાગે છે એમને હવે સઘળુંય પીળું પીળું
શાયદ થઈ ગયો છે એમને હવે પીળિયો
મ્હોબત હોય કે પછી હોય,નફરતનો ઘુંટ
જોને એને કર્યો છે,બસ સતત કોળિયો

આશુમન સાંઈ યોગી રાવળદેવ

Read More

#પીળો

પીળી પીઠી અને,લીલી છે તારી મહેંદી
દૂર જઈ જોને તું દઈ રહી છે,હવે યાદી
પળભરની ખુશીમાં,આયખાભર,છે દર્દ
શું હતો ગુનો કે દઈ દીધી તમે બરબાદી

આશુમન સાંઈ યોગી રાવળદેવ

Read More

#પીળો
હૃદય છે લાલ ને શબ્દો છે લીલા
દોસ્તી કેરા ફૂલડા દઉં તને પીળા
સાચવશું જીવનભર સંબંધ-વેણ
જોજેને મહેંકે,આયખા હરિયાળા

આશુમન સાંઈ યોગી રાવળદેવ

Read More

મારે કરવી છે તને બે ખાનગી વાતો
ભીતર હુંજ સળગું છું રાતોની રાતો
હૈયું જો કરે યાદ ઘડી,તુજને ખાનગી
થઈ જાય છે મારે બસ,એમજ બંદગી
#ખાનગી

Read More

બની શકે તો કોઈના કામ આવજે
લાગણીઓના તું એમ દામ વાવજે
ભૂલી દોષો ને સૌને પોતાના માનજે
હૈયે સદાય તું પ્રેમાળ રામ રાખજે
#કામ

Read More

#કામ
સઘળું કામ પ્રભુ, સોપ્યું છે તુજને
હું છું આમ પ્રભુ, રટુ રોજ તુજને
સમય મારો લાવજે તું,એક દહાડો
કરે ના નિરાશ કદી,જાણું હું તુજને

આશુમન સાંઈ યોગી રાવળદેવ
8469910389

Read More

""અગ્નિદાહ"
આશુમન સાંઈ યોગી રાવળદેવ", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

મહોબ્બત