Quotes by ashok in Bitesapp read free

ashok

ashok

@ashokzalavadiyapatel033742


માણસને મળતી દરેક વસ્તુ કાંઈ એની જ *મહેનતથી* નથી મળતી...

ક્યારેક કોઈના આપેલા *આશીર્વાદ* પણ કમાલ કરી જાય છે !!

??સુપ્રભાત??

Read More