Quotes by Ashok Rajgor in Bitesapp read free

Ashok Rajgor

Ashok Rajgor

@ashokrajgor1984gmail


ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्॥

सुना था कि चलने का नाम है जिदंगी,
लेकिन आज रुकने का नाम है जिदंगी।। और
सुना था पैसा हाथ का मैल है,
अब हाथ इतने धुल गए है कि मैल बचा ही नहीं है,

Read More

ધારીએ એવું થતું નથી અને વિચારીએ એવું હોતું નથી એનું નામ "જીંદગી" પારખવાની કોશીશ તો ઘણી કરી લોકો એ પરંતુ...અફસોસ સમજવાની કોશીશ કોઈ નથી કરતું

Read More

ઈચ્છા ઓ પૂરી ના થાય તો "ક્રોધ" વધે છે. અને
ઈચ્છા ઓ પૂરી થાય તો "લોભ" વધે છે. એટલા માટે જ
જીવન ની દરેક પરિસ્થિતિ માં
"ધીરજ" બનાવી રાખવું એજ "શ્રેષ્ઠત્વ" છે.

Read More

ફૂલ ઉતમ સુવાસ આપી શકતું હોય
વૃક્ષ મીઠું ફળ આપી શકતું હોય
મેઘ અમૂતજળ વરસાવી
શકતું હોય તો
માનવી એ ઉતમ કાર્યા
કરી આ જગતને
શા માટે ઉપયોગી ન
થવું?

Read More

ગુરુ કોણ છે?
ગુરુ એ છે જે નિત્ય, નિર્ગુણ, નિરાકાર, પરમ બ્રહ્મ નો બોધ આપે છે, જેવી રીતે એક દીપક બિજા દીપક ને પ્રજ્જ્વલિત કરે છે એવી રીતે, શિષ્ય માં બ્રહ્મભાવ ને પ્રકટાવે છે (અભિવ્યક્ત કરે છે)

Read More

સદગુણો ની શરૂઆત..પોતાના થી જ કરવી જોઈએ..,જ્યાં સુધી..પોતાની આંગળી , કંકુવાળી ના થાય..,ત્યાં સુધી..સામેવાળા ના કપાળે તિલક ક્યાં થી થાય..

Read More