Quotes by Ashok Patel in Bitesapp read free

Ashok Patel

Ashok Patel

@ashokpatel2295


લાગણીઓને લીપી બેઠો હું સંબંધોની ભીંતે,
માણસોએ જોયું બસ એમણી જ રીતે.
ઉપયોગીતાના જવાબ શોધ્યા ગણિતની રીતે,
આંખમાં સ્વાર્થ હોતાં લાગણી કેમ જીતે.
એક બીજાથી બધાને ભાગવું છે આગે,
મારો જ હોય માણસ તોય મારો ન લાગે.
લાગણીઓ આજ ડૂસકાં લેતી ભોંય પડી બેહાલે,
કોઈક તો હાથ ઝાલો તેનો ખોડંગાતી ભલે ચાલે.
લાગણી વિહીન જીંદગી કોરી સાવ ભાસે,
ઈશ્વર પણ જીવી રહ્યો એક લાગણી તણી આશે.
#લાગણીશીલ

Read More

અહીં કોઈ રાજા છે ન રાણી,
જીવતરની વાત સાવ અજાણી.
કોઈ આજે લૂંટાય તો કોઈ કાલે,
ગેબી સમયની વાત મજાની.
રાજા ઘડીકમા રંક બંને ને,
રંજાડ પામે અહીં રણી.
સમય સમય બળવાન છે,
સનાતન છે એ વેદ વાણી.
અર્જુન પણ લૂંટાયો હતો,
સભામાં લૂંટાઈ હતી દ્રોપદી રાણી....
#રાણી

Read More

"૨૦૨૦( ટ્વેન્ટી ટ્વેન્ટી)", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

"૨૦૨૦( ટ્વેન્ટી ટ્વેન્ટી)", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More