The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મારા કૃષ્ણ જેવા તમામ mb મિત્ર એવા તમને , આ સુદામા તરફથી.. જન્માષ્ટમી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ???????
*"MINIMUM"* Requirements And *"MAXIMUM"* Adjustments Are Two Steps For *Happy* And *Successful Life.*
*તમારી પોતાની આંખે જોયેલી* *અને* *કાને સાંભળેલી વાત પર જ ભરોસો કરજો* *કારણ,* *જમાનો તો વ્હાલા* *Edit કરીને Share* *કરવાનો છે !*
*માનવી માટે દુનિયાનું* *સૌથી બેસ્ટ ટોનીક છે* *જવાબદારી..* *બસ એકવાર પી લ્યો..* *જીંદગી આખી દોડી શકસો...* *થાકયા વગર*.
*એકતા અને સંપ લોહીમાં જ હોય સાહેબ..,* બાકી કીડીઓ ક્યાં કોઈ યુનિવર્સિટી માં ભણવા જાય છે..
આખુ નાનપણ *"Handwriting"* સુધારવા મા જતુ રહ્યુ .* અને સાલી જિંદગી* *Keyboard* પર ચાલી રહી છે .*
જિંદગી આપણા હિસાબે જ જીવવી જાેઈએ...* લોકો ને ખુશ રાખવાના ચક્કર મા તો,* સિંહ ? ને પણ સરકસ માં નાચવું પડે છે...*
*बदल गई है रंगत जमाने की जनाब* *आजकल वही अनजान बनते हैं जो सब कुछ जानते हो,।
"જીંદગીના" નિયમો પણ "કબડ્ડી" જેવા જ હોય સાહેબ... જેવી "સફળતાની" લાઈન ને "ટચ" કરો ને ત્યાં જ... "લોકો" તમારો "પગ" ખેંચવા લાગી જાય..
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser