Quotes by Ashok Upadhyay in Bitesapp read free

Ashok Upadhyay

Ashok Upadhyay

@ashokcomedygmailcom


સુખમાં સાથે નહિ હોઉં, પણ દુઃખમાં સાથે હોઈશ,
ટોળામાં હું નહિ મળું, પણ એકલતામાં સાથ દઈશ,
શબ્દો ભલે ન બોલાય કોઈ, હું મૌનથી વાતો કરીશ,
તમને ખુશ જોઈ કાયમ, હું પણ આનંદમાં હોઈશ,
મળો કે ન મળો ક્યારેય, પણ હું રાહ જોતો રહીશ.
અશોક ઉપાધ્યાય








- Ashok Upadhyay

Read More