Quotes by Ashish Kunjadia in Bitesapp read free

Ashish Kunjadia

Ashish Kunjadia

@ashishkunjadia1760


આજનું જીવન ઝડપી છે પણ દિશાશૂન્ય,
સૌથી વધુ ઝડપી ગ્રહણ શક્તિ યુવાવર્ગમાં છે પણ બહાર અલગ જ દેખાય છે, વાણી - વર્તન અલગ કરી દીધા છે આજની યુવાપેઢીએ.

Read More

સમજણ,કાળજી,સહનશક્તિ,ધીરજ,અનુકૂળતા,ધ્યેય,શિસ્ત,પ્રમાણિકતા,આ બધા અને બીજા ઘણા શબ્દો હવે લગભગ કાગળ પર જ રહી ગયા છે,મારી વાત સાચી કે ખોટી હોય તો જણાવો.

Read More

સમય ઘણું ભુલાવી દે છે,
સમય યાદો ને પણ ફિક્કી કરી દે છે,
સમય સંબંધોને સ્વાર્થી બનાવતો જાય છે,
સમય કુદરત ને કૃત્રિમ બનાવતો જાય છે,
સમય લાગણી,સ્નેહ,મનની શાંતિ તોડતો જાય છે,
સમય, સમયને ખલાસ કરતો જાય છે.

-Ashish Kunjadia

Read More

જીવનની મૂંઝવણ છે તું,
છતાં સમસ્યાનો ઉકેલ છે તું,
ઘડીક તારા પ્રત્યે ગુસ્સો આવે,
અને ઘડીકમાં તુ વહાલી લાગે,
મારી નાવડી તારા ભરોસે છે,
ડૂબાડવી કે તારવી તારી મરજી.

Read More

સલામ છે એ દેશભક્ત સિપાહીઓને જે,પોતાના માટે નહિ આપણા માટે જીવે છે, આપણા તરફ વેગથી આવતી ગોળી પોતાના શરીરમાં સમાવી લેવા તત્પર હોય છે,પોતાના પરિવાર કરતા આપણા પરિવાર માટે ખડેપગે તૈનાત રહે છે.

-Ashish Kunjadia

Read More

वोह हाथ और साथ जो छूटा,फिर कभी मिल ना पाए,अभी भी मेरे हाथमे उसकी नजाकत महसूस होती है।

-Ashish Kunjadia

# हम उनके अंदाज बदल ना पाए।
फिर क्या,हम बदल गए।

શું થયું દિલ ખુશ થયું તો ?
દિલ નકામું થઈ જાય તે પહેલાં એક વાર પ્રેમ કરી લેવા દો તેને

-Ashish Kunjadia

નારી વગર નર અધૂરો,
નારી વગર દેશ અધૂરો,
નારી વગર દુનિયા અધૂરી,અને
નારી વગર વિકાસ અધૂરો.

-Ashish Kunjadia

हमने तुम्हे चाहा,वो हमारी लगन थी,
तुमने हमे ठुकराया, वो तुम्हारी फितरत थी।
हम भूल गए थे तुम्हे,तो वापस क्यू आई.

Read More