Quotes by Ashish Dhamecha in Bitesapp read free

Ashish Dhamecha

Ashish Dhamecha

@ashishdhamecha


મન મુકીને મળવુ છે....
બોલ તારે શુ કરવુ છે....
ન સમય ની ગણત્રી..
ન પળો નો હિસાબ....
લાગણી આજે પણ....
તારાથી એટલી જ છે...

રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !

Read More

કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉં છું,
કોઈને હું ફક્ત વ્હેમ દેખાઉં છું;

ચાલ હું એમ તો એમ દેખાઉં છું,
પ્રશ્ન એ છે તને કેમ દેખાઉં છું.

Read More

"નારીને નવ નીંદીયે , નારી રતનની ખાણ,

નારી થકી નર નીપજ્યા, ધ્રુવ-પ્રહલાદ સમાન!"

#WomensDay

હૃદયમાં નહીં પણ બે ધબકારા વચ્ચે તારી જગા રાખી છે...
મળવા આવજે કોઈ દી મેં તારી યાદ તાજી રાખી છે !

જ્યારે વ્યક્તિને વિકલ્પ મળી જાય છે, ત્યારે સાચી લાગણીવાળો વ્યક્તિ હાંસિયામાં ધકેલાય જાય છે !!