Quotes by Ashish Chihala in Bitesapp read free

Ashish Chihala

Ashish Chihala

@ashishchihala203231


દુર્યોધને શ્રી કૄષ્ણની આખી નારાયણી સેના માંગી લીધી હતી,
 અર્જુને ખાલી શ્રી કૄષ્ણ જ માંગ્યા હતા ત્યારે શ્રી કૄષ્ણએ અર્જુનને મજાકમા કીધુ કે

હાર નિશ્ર્ચિત હે તેરી, હર દમ રહેગા ઉદાસ,
માખન દુર્યોધન લે ગયા, કેવલ છાશ બચી હે તેરે પાસ

ત્યારે અર્જુને ખૂબ સરસ વાત કીધી કે, હે પ્રભુ
જીત નિશ્ર્ચિત હે મેરી, દાસ હો નહી શકતા ઉદાસ,
માખન લેકર કયા કરૂ, જબ માખન ચોર હે મેરે પાસ
              
                 ????જય શ્રીકૃષ્ણ???? ???? *જન્માષ્ટમી ના પાવન પર્વ ની આપ સૌ ને મારા અને મારા પરિવાર ની હાર્દિક શુભ કામના* ????

Read More

મંદિરોમાં બધું *સ્ત્રીઓના* નામ પર હોય છે જેમ કે,
આરતી
વંદના
સાધના
પૂજા
જ્યોતિ
અર્ચના
પુષ્પાંજલિ અને...

પુરુષ ના નામ પર માત્ર
*ઘંટ*

Read More

મંદી મંદી મા ઘણો ફેર સે રે મંદી  કોને કહેવાય જો,
આઠમ ઉપર હીરા મા મંદી આવી એને મંદી કહેવાય જો,, 

રજા રજા મા ઘણો ફેર સે રે રજા કોને કહેવાય જો
8 દી મા 3-3 રજા આવે રે એને રજા કહેવાય જો,

Read More

 *કોઈપણ મુશ્કેલી વગર જીતે એ માત્ર  વિજય મેળવે છે,*

*પણ  અનેક મુશ્કેલી વેઠીને જીતે એ ઈતિહાસ રચે છે !!*