The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રેમ તો એટલો કરે છે એ મને, કે... એનાથી પણ આગળ જોવા માંગે છે મને... ..ઈચ્છા
એણે મને કીધું... તું મેહનત ચાંદ ને પામવાની કર... કારણ... ચાંદ નહિ મળે તો સિતારો તો મળી જ જશે... ...ઈચ્છા...
કોપી તો હું માત્ર તમારી જ કરીશ.... ..તમારી ઈચ્છા.. પછી ભલે એ... તમારા વિચાર , વર્તન કે સ્ટેટસ ની હોય....
Rip
હસવું તો મને પણ બઉ ગમતું... પણ હવે.. જવાબદારી નો ભાર આવ્યો છે.... ....ઈચ્છા
બહું જ અભિમાન હતું મને મારા પ્રેમ પર.. પણ કેહવાય છે ને અભિમાન તો રાવણનું પણ ઉતારી ગયું તું... આજે એ પણ જોય લીધું.... .....ઈચ્છા
તે જ આપી હતી કલમ આ હાથ માં, એટલે જ આજે તારી જુદાઈ નું દર્દ... શબ્દો માં વર્ણવી શકું છું.. ...તારી ઈચ્છા
ત્યારે આંખ તારી પણ છલકાય જશે.... જ નામે આજે તું ઓળખાય છે ને.. જ્યારે મે આપેલા એ નામથી તને કોઈ બોલાવશે ... ....ઈચ્છા
કેવા અબોલા લીધા છે એમણે.. કે.. સ્ટેટસ મૂકી ને પણ એ વાત કરી લે છે... ....ઈચ્છા
દુઃખ તો ઘણું છે આ દિલ માં... પણ સમય જતાં.. નદી ના નીર જેમ રસ્તા કરતા પણ આવડે છે... ઈચ્છા...
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser