Quotes by Asha Mahera in Bitesapp read free

Asha Mahera

Asha Mahera

@ashamahera2666


वन्दे मातरम् ??

સુખ અડધા પન્ના જેટલું જ હોઈ છે,
દુઃખ ઘણું જ લાબું ચાલે છે,
એટલે લોકો ને સુખ ની વધારે કિંમત હોઈ છે.
પણ છતાં દુઃખ જે શીખવે છે એ સુખ ક્યારેય શીખવી શકતું નથી.

Read More