Quotes by Aryan Vadher in Bitesapp read free

Aryan Vadher

Aryan Vadher

@aryanvadher3019


अगर लोग क्या सोचेगे
ये भी हम सोचेंगे
तो लोग क्या सोचेगे?

-Aryan Vadher

અગર કાચ પર પારા
ચઢાદો તો આઈના
બન જાતા હે
ઔર કિસીકો આઈના
દિખાઓ તો ઉસકા પારા
ચઢ જાતા હે.

-Aryan Vadher

મન ભરી ને જીવો
મન માં ભરી ને નઈ
કારણ કે
જીંદગી કયારે ખતમ થઈ
જાય કોને ખબર છે.

-Aryan Vadher