Quotes by Aroona in Bitesapp read free

Aroona

Aroona

@aroona8857


દોસ્ત એટલે પાબંદી વિનાની મહેફિલ.

ઉદાસી ફૂંક મારીને ઉડાવી દે,
હજી થોડાક એવા મિત્રો છે.

રડું તો આંસુને ઝાકળ બનાવી દે,
હજી થોડાક એવા મિત્રો છે.

Read More

તમે કોણ છો ?
તમે કોના મિત્ર છો?
એનું મહત્વ નથી મારે માટે,

તમે મારા મિત્ર છો.
એ જ બહુ મહત્ત્વ નુ છે
મારા માટે.

ઉંમરનું વધવું સ્વાભાવિક છે.
મોટા થવું કે ઘરડા -
એ આપના સ્વભાવ પર આધારિત છે..

એકવાર ભીતર વસંત આવી જાય પછી બહાર ભલે ને પાનખર હોય,
શું ફર્ક પડે છે!
#વસંત

અંગત પાસેથી અપેક્ષા રાખવી એ ગુનો નથી પણ અપેક્ષા માટે અંગત બનવુ એ ગુનો છે..

*વાતો તો બધી સાચી જ હોય છે,* *બસ કોઈ ને સમજવામાં તો* *કોઈ ને સાંભળવામાં ભૂલ થાય છે.*

પારકા લોકો પાસે થી દગા ની આશા ન રાખવી

આ હક ફકત અંગત લોકો નો છે.

ઉંમરનું વધવું સ્વાભાવિક છે...
મોટા થવું કે ઘરડા...
એ આપના સ્વભાવ પર આધારિત છે!!

વિચારો પોઝીટીવ સારા
અને રીપોર્ટ નેગેટિવ સારા.