Quotes by Armansinh Jadeja Vachalighodi in Bitesapp read free

Armansinh Jadeja Vachalighodi

Armansinh Jadeja Vachalighodi

@armansinh


*આવતીકાલે આપણી પાસે વધુ સમય હશે...*
*એ આપણાં જીવનનો મોટામાં મોટો ભ્રમ છે ....*arman

*વાસણ ઘસતી દીકરીના હાથ થંભી ગયા?????*

*તપેલી પર બાપનુ નામ જોઈને.....*