Quotes by Arzoo baraiya in Bitesapp read free

Arzoo baraiya

Arzoo baraiya

@arelatbaraiya9591
(31)

Arzoo

Arzoo baraiya

Arzoo baraya

.

-Arzoo baraiya

જોવા છે એ પ્રભુને જાણે કેવા હશે,
મને સુખ આપી જેણે મારા દુઃખ સહ્યાં હશે,
માલિક આખી સૃષ્ટિનો એ,વિભુ નિરાળો મારો;
મારી રાહમાં જાણે કેટલાં અશ્રુ વહ્યાં હશે !
હું તો કહી દાવ છું નાનકડી વેદનાંનુ દુઃખ;
મારે કાજે સહેલાં દુઃખ એણે ક્યાં કોઇનેય કહ્યાં હશે !
ના વહે મારું લોહી વ્યર્થ અહિં કે હું સહી ન શકું;
એજ મનસાએ રોજ એ વધસ્તંભે લડ્યા હશે !
કોણ પોકારી બોલાવે મને,જેમ એ બોલાવે છે;
ના જેયું મેં,એને મળવાના કેટલાંય ટાંણા મળ્યાં હશે !
જેને કોઈ ચાહી ના શકે એવી,મને તેણે ચાહી છે;
પાપમાંથી મને કાઢવા મુજમાં એ કઈ રીતે રહ્યાં હશે!
આરઝૂ.

-Arzoo baraiya

Read More

.

.

Arzoo.

Arzoo.

વાત હૈયાની
Arzoo