Quotes by Ashish Panchal in Bitesapp read free

Ashish Panchal

Ashish Panchal

@apanchal614gmail.com


"અખેરના શ્વાસ સુધી તને સાથ આપીશ, દુખનાં વાદળમાં પણ તારી સાથે રહીશ, તને થોડું પણ મહેસૂસ નઈ થવા દવ કે હું તારાથી દૂર છું,
અખેરના શ્વાસ સુધી તને સાથ આપીશ..... તારી હર એક મુલાકાત , તારી હર એક યાદ, મારા દિલ માં સાચવીને રાખીશ,.
અખેરના શ્વાસ સુધી તને સાથ આપીશ... જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી હું હંમેશા તારી સાથે રહીશ , ચાહે સુખ હોય કે દુઃખ હોય તેને દિલ થી પ્રેમ કરતો રહીશ. અખેરના શ્વાસ સુધી તેને સાથ આપીશ..." 𝐇𝐚𝐩𝐩𝐲 𝐏𝐫𝐨𝐩𝐨𝐬𝐞 𝐃𝐚𝐲

Read More

શરૂ થયો પાછો પ્રેમ નો મહિનો,

હવે જોવાનું એ રહ્યું કે પ્રેમ નું અઠવાડિયું રહેશે કે અઠવાડિયા નો પ્રેમ...

-𝓐𝓼𝓱𝓲𝓼𝓱 𝓟𝓪𝓷𝓬𝓱𝓪𝓵

Read More

“શિખવું પડશે આંખોથી હસવાનું,હોઠની જગ્યા હવે માસ્કે લીધી છે...!!”

g

Stay Home

“વાયરસથી મરતા માણસોનો આંકડો મળી જશે પણ માણસોની ભૂખને લીધે જેટલા જાનવરો મરે છે તેનો આંકડો નહી મળે.”

“લોકો જબરા દીવાના છે બનાવટના અમે ક્યાં જઈએ સાદગી લઈને”

“કોઈ સાથે વાતોનો અંત નથી આવતો..!
ને અમુક સાથે શું વાત કરવી એનો અંદાજ નથી આવતો .!!!”

“सिर्फ एक बार गले लग कर मेरे दिल की धड़कन सुन ,फिर लौटने का इरादा हम तुम पर छोड देंगे!!”

🤗Happy Hug Day🤗